નીચેના વિધાનો કાળજીપૂર્વક વાંચી, સાચા વિધાનો પસંદ કરો.
$(1)$ એટલાસ $66$ નામની ઘઉંની વેરાઈટી વધુ પ્રોટીન ધરાવે છે.
$(2)$ $SCP$ એ માનવી અને પ્રાણીઓના પોષણ માટે પ્રોટીનનો વૈકલ્પિક સ્ત્રોત છે.
$(3)$ માઈક્રોપ્રોપોગેશનથી વિકસાવવામાં આવેલી વનસ્પતિ જનીનિક રીતે મુખ્ય વનસ્પતિ કરતાં જુદી હોય છે.
$(4)$ અર્ધ વામન ચોખાની વેરાઈટી $IR-8$ અને ટેઈચુંગ નેટીવ - $1$ માંથી ઉત્પન્ન કરવામાં આવી છે.
$1,2,3$
$3,4,1$
$2,3,4$
$1,2,4$
પારા રબરના વિકલ્પ તરીકે કઈ વનસ્પતિમાંથી મળતા ક્ષીરનો ઉપયોગ થાય છે?
કપાસનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે?
શા કારણે કેટલીક વિકૃતિઓ હાનિકારક હોવા છતાં જનીન પુલમાંથી દૂર થતી નથી?
નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?
$D.D.T$ શું છે?