દૂધ માંથી દહીંમાં રૂપાંતર કોના દ્વારા થાય છે?
એસેટોબેક્ટર એસિટી
બેસીલસ મેગાથેરીયમ
ઝેન્થોનોનાસ સાઈટ્રી
એકપણ નહિ
પેનિસિલિન એન્ટિબાયોટિકનું નિર્માણ કોના દ્વારા થાય છે ?
“ફેડબેચ' આથવણમાં નીચેનામાંથી શેના માટે સતત ખાંડ ઉમેરવામાં આવે છે?
નીચે આપેલ જૈવજંતુનાશક દ્રવ્યો અને વનસ્પતિ જાતિની યોગ્ય જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.
લીસ્ટ $-I $ | લીસ્ટ $-II $ |
$(a)$ રોટેનોન | $(1)$ ડેરીશ ઈલીપ્ટીકા |
$(b)$ નીમ્બીડીન | $ (2) $ એઝાડીરેક્ટા ઈન્ડીકા |
$(c)$ પાયરીથ્રમ | $(3) $ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ |
$(d)$ થુરીયોસાઈડ | $(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ |
પ્રકાશસંશ્લેષિત સૂક્ષ્મજીવો શું પેદા કરે છે ?
ઘઉં, ચોખા અને ચણામાંથી બનાવેલ કેટલીક પરંપરાગત ભારતીય ખાદ્યપદાર્થો (અથવા તેઓની નીપજો)ના નામ આપો અને તેમાં કયા સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય છે?