- Home
- Standard 11
- Biology
5.Morphology of Flowering Plants
normal
કઈ વનસ્પતિના બીજના અધિસ્તરમાંથી ઉત્પન્ન થતાં સેલ્યુલોઝ યુક્ત રોમનો ઉપયોગ ટેક્સટાઈલ્સ અને પેપર ઉદ્યોગમાં થાય છે?
A
ગોસીપીયમ હરબેસીયમ
B
કેન્નાબીસ સટાઈવા
C
ક્રોટોલારીયા જન્શીયા
D
લીનીયમ યુસીટેટીસીમમ
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 11
Biology
Similar Questions
કોલમ – $I$ માં શ્રેણી,કોલમ – $II$ માં વનસ્પતિનું નામ અને કોલમ – $III$ માં સ્થાનિક નામ આપેલ છે. સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ – $I$ | કોલમ – $II$ | કોલમ – $III$ |
$(A)$ કેલિસિફ્લોરી | $(p)$ હેલીએન્થસ એનુઅસ | $(I)$ ગુલાબ |
$(B)$ બાયકાર્પેલિટી | $(q)$ હીબીસ્કસ રોઝા સાઈનેન્સિસ | $(II)$ મહુડો |
$(C)$ ઇન્ફીરી | $(r)$ રોઝા ઇન્ડિકા | $(III)$ સૂર્યમુખી |
$(D)$ ડિસ્કીફ્લોરી | $(s)$ મધુકા ઇન્ડિકા | $(iv)$ બારમાસી |
$(E)$ થેલેમિફલોરી | $(t)$ કેથેરેન્થસ રોઝિયમ | $(v)$ લીંબુ |
$(F)$ હીટરોમેરિ | $(u)$ સાઈટ્સ લિમોન | $(vi)$ જાસૂદ |
normal