નુડલ્સ શામાંથી બનાવવામાં આવે છે?
ટ્રીટીકમ એસ્ટીવમ (ઘઉં)
ટ્રીટીકમ ડ્યુરમ (ઘઉં)
પેનીસેટમ ટાયફોઈડસ - (બાજરી)
સારેઘમ વલ્ગેરી - (જુવાર)
માનવની પાયાની જરૂરિયાત કેટલી છે ?
વ્યાપક પણે ઉગાડવામાં આવતા ચોખાની જાત (વેરાઈટી) કે જેના વડે એશિયા ખંડની અન્ન સમસ્યાનો ઉકેલ આવ્યો છે અને તે મનીલા (ફીલીપાઈન્સ) દ્વારા વિકસીત કરવામાં આવી છે. તે ચોખાની જાત કઈ છે?
શા માટે જરાયુજ અંકુરણ વાર્ષિક ધાન્ય વનસ્પતિ માટે અયોગ્ય લક્ષણ છે?
કેળાના છોડને કઈ પદ્ધતિથી ઝડપી બહુગુણીત કરી શકાય છે?
માનવની પાયાની જરૂરીયાતો કેટલી છે ?