જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?
સ્થાનાંતર ખેતી દ્વારા પાક
પટ્ટીદાર ખેતી
લે ખેતી
પરિરેખા ખેતી
ખોરાક તરીકે શેનો ઉપયોગ માનવ ઉત્ક્રાંતિ જેટલો પ્રાચીન છે ?
$IVRl$ અને $IARl$ ક્રમિક રીતે શેની સાથે સંકળાયેલ છે ?
$P$ - વિધાન : વિષમપોષી મશરૂમનો ઉછેર વિશ્વસ્તરે થાય છે.
$Q$ - વિધાન : $250 \,kg$ વજન ધરાવતી ગાય દરરોજ $200\, gm$ પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ સરડિન | $(A)$ ગુજરાતનો દરિયાકિનારો |
$(2)$ હુબેર | $(B)$ કાર્બન પેપર |
$(3)$ $1640\, km$ | $(C)$ દરિયાઈ ખાધમત્સ્ય |
$(4)$ મીણ | $(D)$ મધમાખી-વિજ્ઞાનના પિતા |
કેળાના છોડને કઈ પદ્ધતિથી ઝડપી બહુગુણીત કરી શકાય છે?