એલચી કોનું પરિપકવ શુષ્કફળ છે?
ઝીજીબર ઓફીસીનાલ
ઈલેટરિયા કાર્ડેમમ
કાર્થેમસ ટીંકટોરીયસ
સીનામોમ ઝેલેનિકમ
કિકોટરીય ધરાવતા અંડાશય શેમાં જોવા મળે છે?
નીચેની આકૃતિને ઓળખો.
કુકરબીટેસી કુળની મુખ્ય અંતઃસ્થ રચનાકીય લાક્ષણિકતા .........છે.
નીચે આપેલ અનુરૂપ પ્રકારના પ્રશ્ન જણાવો :
સોલેનેસી : કક્ષીય પુષ્પવિન્યાસ :: ફેબેસી : .....
પુષ્પીય સૂત્રનું નિર્દેશન કરતી વખતે શેનું પ્રતિનિધિત્વ કરવું જોઈએ.