- Home
- Standard 12
- Biology
નીચેના ($A$ થી $C$) વિધાનોમાં આપેલ ખાલી જગ્યા પૂરો.
$(A)$ કોઈપણ કોષ/નિવેશ્યનમાંથી સંપૂર્ણ છોડ ઉત્પન્ન થવાની ક્ષમતાને ......$(i)$ .......કહે છે.
$(B)$........$(II)$........દ્વારા પ્રતિકારક જનીનના સ્થળાંતર થાય છે. બાદમાં લક્ષ્ય અને વનસ્પતિના સ્ત્રોત વચ્ચે ......$(iii)$ .......થાય છે.
$(C)$ ચોખાની વેરાયટી $IR8$ ........$(iv)$ દેશમાં વિકસાવવામાં આવી હતી.
$(i)$ કોષવૃદ્ધિ $(ii)$ વિકૃતિ $(iii)$ પસંદગી
$(ii)$ લિંગી સંકરણ $(iii)$ પસંદગી $(iv)$ ભારત
$(iii)$ પસંંદગી $(iv)$ ફીલીપાઈન્સ $(ii)$ સંપૂર્ણક્ષમતા
$(iv)$ ભારત $(i)$ સંપૂર્ણ ક્ષમતા $(ii)$ દૈહિક સંકરણ
Solution
Similar Questions
યોગ્ય જોડકાં જોડો
કૉલમ $I$ | કૉલમ $II$ |
$(a)$ હિલ્સા | $(p)$ નરમાખી |
$(b)$ મ્રિગલ | $(q)$ માખી |
$(c)$ ડ્રોન | $(r)$ દરિયાઇ મત્સ્ય |
$(d)$ એપિસ | $(s)$ મીઠાંપાણીની મત્સ્ય |
સાચી જોડ શોધો.
કોલમ- $I$ |
કોલમ- $II$ |
$a.$ કસોટી સંકરણ |
$x.$ Jaya, Ratna |
$b.$ આંતરજાતિય સંકરણ. |
$y.$ સેકેરમ બારબેરી |
$c.$ વધુ ઉત્પાદન આપતી અર્ધવામન જાતિ |
$z.$ હિસાર્વેલ |
$d.$ દક્ષિણ ભારતની શેરડીની જાત |
$w.$ ખચ્ચર |
|
$v.$ સેકેરમ ઓફિસીનેરમ |