- Home
- Standard 12
- Biology
Strategies for Enhancement in Food Production
normal
નીચેના વિધાનો $(I -IV)$ વિચારો અને સાચો જવાબ ધરાવતો વિકલ્પ પસંદ કરો.
$I.$ એકકોષી સ્પાઈરૂલિના મોટા પ્રમાણમાં પ્રોટીન, ખનીજ તત્ત્વો અને વિટામિનો યુક્ત ખોરાક ઉત્પન્ન કરે છે.
$II.$ શરીરના વજનના પ્રમાણમાં સૂક્ષ્મજીવો મિથિલોફીલસ મીથાયલોટ્રોપસ એ ગાય કરતાં, એક દિવસમાં ઘણું વધારે પ્રોટીન ઉત્પન્ન કરે છે.
$III.$ સામાન્ય બટન મશરૂમ એ વિટામિન - $C$ સભર સ્રોત છે.
$IV$. ચોખાની જાત વિકસાવવામાં આવી છે તે કૅલ્શિયમ સભર હોય છે.
A
વિધાન $III$ અને $IV$
B
વિધાન $I, III$ અને $IV$
C
વિધાન $II, III$ અને $IV$
D
વિધાન $I$ અને $II$
(AIPMT-2012)
Solution
Solution is Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Ut elit tellus, luctus nec ullamcorper mattis, pulvinar dapibus leo.
Standard 12
Biology
Similar Questions
normal