નીચે પૈકી કઈ જાતિમાંથી ખાદ્ય તેલ અને રેસાઓ મેળવાય છે?

  • A

    કોકસ ન્યસીફેરા (નાળિયેર)

  • B

    બ્રાસીકા કેમ્પેસટ્રીસ (સરસવ)

  • C

    મેન્જીફેરા ઈન્ડિયા (આંબો)

  • D

    એરેચીસ હાઈપોજીયા - (મગફળી)

Similar Questions

પેટ્રોલિયમ વનસ્પતિ કઈ છે?

કાર્ડેમમ ટેકરી કયાં જોવા મળે છે?

સસ્પેન્શન સંવર્ધનમાં કલ્ચરને રોટરી શેકરમાં કેટલા $rpm$ ની ગતિથી સતત હલાવવામાં આવે છે ?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ કામદાર $(P)$ ફકત પ્રજનનું કાર્ય કરનાર
$(2)$ રાણી $(Q)$ 
$(3)$ નર માખી $(R)$
$(4)$ દરિયાઈ ખાધ માછલી $(S)$

નીચેના પૈકી કયું નવા પાકનું ઉદાહરણ છે?