સાચી જોડ શોધો.

કોલમ -$I$

કોલમ -$II$

$(A)$ Cross breeding

$P.$ સારડિન્સ 

$(B)$ Bee keeping (મધમાખી ઉછેર)

$Q.$ હિસારડેલ 

$(C)$ Fisheries (મત્સ્ય ઉધ્યોગ)

$R.$ ખચ્ચર 

$(D)$ Interspecific hybridization

$S.$ એપીસ ઇન્ડિકા 

  • A

    $A-S, B - Q, C-R, D -P$

  • B

    $A-Q, B - S, C-R, D -P$

  • C

    $A-Q, B - S, C- P, D -R$

  • D

    $A- P, B - R, C-Q, D -S$

Similar Questions

નીચેનામાંથી કયો જલજ હંસરાજ શ્રેષ્ઠ જૈવિક ખાતર તરીકે ઉપયોગી છે?

$250$ કિ.ગ્રા. વજન ધરાવતી ગાય દરરોજ અંદાજિત કેટલું પ્રોટીન ઉત્પન્ન કરે છે ?

જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?

$D.D.T$ શું છે?

યોગ્ય જોડકાં જોડો 

કૉલમ $I$ કૉલમ $II$
$(a)$ હિલ્સા $(p)$ નરમાખી
$(b)$ મ્રિગલ $(q)$ માખી
$(c)$ ડ્રોન $(r)$ દરિયાઇ મત્સ્ય
$(d)$ એપિસ $(s)$ મીઠાંપાણીની મત્સ્ય