$D.D.T$ શું છે?
કાર્બોનેટ
ઓર્ગેનોફોસ્ફેટ
ઓર્ગેનોક્લોરિન
ટ્રાયાઝીન
નીચે આપેલ યોગ્ય જોડકાં જોડો :
કૉલમ - $I$ | કૉલમ - $II$ |
$(A)$ પાલનપુર | $(i)$ $IVRI$ |
$(B)$ મહેસાણા | $(ii)$ બનાસ ડેરી |
$(C)$ આણંદ | $(iii)$ દૂધસાગર ડેરી |
$(D)$ ઈજજત નગર | $(iv)$ અમૂલ ડેરી |
$X$ કોલમ અને $Y$ કોલમની સાચી જોડ પસંદ કરો :
કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ ફૂમીગેશન | $(P)$ વનસ્પતિસમૂહો અને પ્રાણીસમૂહોની દુર્લભ જાતિઓ માટે |
$(2)$ પેશિસંવર્ધન | $(Q)$ શીશી કે બરણીમાં નમૂનાને યથાવત જાળવવા |
$(3)$ સંગ્રાહક | $(R)$ ફૂગ , કીટકો અને ભેજ સામે રક્ષણ માટે |
$(4)$ જનીનબેંક | $(S)$ નવી જાતિઓના વિકાસ માટે |
મકાઈની સંકરિત જાતના ઉત્પાદનમાં કઈ સંસ્થા સંકળાયેલ છે ?
આર્ગેનોફોસ્ફેટેઝ એ કોલીએસ્ટરેઝને અવરોધે છે. નીચેનામાંથી કયું કોલીએસ્ટરેઝે અવરોધક છે ?
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $- I$ | વિભાગ $- II$ |
$(a)$ પર સંવર્ધન | $(1)$ એપિસ ઈન્ડિકા |
$(b)$ આંતરજાતિય સંકરણ | $(2)$ નીલક્રાંતિ |
$(c)$ મધમાખી | $(3)$ ખચ્ચર |
$(d)$ મસ્ત્યઉધોગ | $(4)$ હિસારડેલ |