ફૂગ અને વનસ્પતિ વચ્ચેના સહજીવનમાં ફૂગ કયા પોષક તત્વનું જમીનમાંથી શોષણ કરી અને વનસ્પતિને આપે છે?

  • A

    નાઈટ્રોજન

  • B

    ફોસ્ફરસ

  • C

    મેંગેનીઝ

  • D

    કેલ્શિયમ

Similar Questions

$DDT$ અવશેષો, જૈવિક વિશાલનને કારણે આહાર જાળમાં ઝડપથી પસાર થાય છે. તેનું કારણ શું છે?

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો : 

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ બહિસંકરણ $(P)$ અગર-અગર જેલ
$(2)$ આંતરજાતીય સંકરણ $(Q)$ ખચ્ચર
$(3)$ કેલસ સંવર્ધન $(R)$ રોટરી શેકર
$(4)$ સસ્પેન્શન સંવર્ધન $(S)$ સાન્તાગર્ટૂડીસ

નીચે આપેલ જૈવજંતુનાશક દ્રવ્યો અને વનસ્પતિ જાતિની યોગ્ય જોડ મેળવી સાચો વિકલ્પ પસંદ કરો.

લીસ્ટ - $A$ લીસ્ટ - $B$
$(a)$ રોટેનોન $(1)$ ડેરીશ ઈલીપ્ટીકા
$(b)$ નીમ્બીડીન $(2)$ એઝાડીરેક્ટા ઈન્ડીકા
$(c)$ પાયરીથ્રમ $(3)$ ક્રાયસેન્થેમમ સીનેરારીફોલીયમ
$(d)$ થુરીયોસાઈડ $(4)$ બેસીલસ યુરીન્જેન્સીસ

 

નીચેનામાંથી કયું ખોટું જોડકું છે?

  • [AIPMT 2012]

$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$ કામદાર માખી $(A)$ ઈથરમાં દ્રાવ્ય
$(2)$ રોહુ $(B)$ વંધ્ય માદા માખી
$(3)$ મીણ $(C)$ શ્વેતક્રાંતિના પ્રણેતા
$(4)$ કુરિયન $(D)$ મીઠા પાણીની મત્સ્ય