મકાઈની સંકર જાતિ કેવી રીતે મેળવાય ?
બે પિતૃ વચ્ચે સંકરણ કરાવી
વધુ ઉત્પાદન આપતા છોડનાં બીજ મેળવી
વિકૃતિ પ્રેરવાથી
જીવરસ પર $DNA$ વડે મારો કરવાથી
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ $MOET$ | $(1)$ એપિસ ઈન્ડિકા |
$(b)$ વનસ્પતિ સંવર્ધન | $(2)$ ગૌ$-$પશુ સુધારણ |
$(C)$ મધમાખી ઉછેર | $(3)$ સ્પાયરૂલિના |
$(d)$ $SCP$ | $(4)$ હરિયાળી ક્રાંતિ |
યીસ્ટમાંથી શું મળે છે?
જમીનની માટીની રચના અને ફળદ્રુપતામાં સુધારા માટે શિમ્બીકુળની વનસ્પતિ અને ઘાસચારાની ફેરબદલીને શું કહે છે?
પ્રાણી સંવર્ધન મુખ્યત્વે કેટલી પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે ?
$X$ અને $Y$ ની સાચી જોડી પસંદ કરો :
કૉલમ $X$ | કૉલમ $Y$ |
$(1)$ બહિસંકરણ | $(P)$ અગર-અગર જેલ |
$(2)$ આંતરજાતીય સંકરણ | $(Q)$ ખચ્ચર |
$(3)$ કેલસ સંવર્ધન | $(R)$ રોટરી શેકર |
$(4)$ સસ્પેન્શન સંવર્ધન | $(S)$ સાન્તાગર્ટૂડીસ |