નીચેનામાંથી અસંગત જોડ પસંદ કરો ?
ભ્રૂણસંવર્ધન -ઑર્કિડ
મકાઇ સંકરિત જાતિ -$IVRI$
ડેરી ઉદ્યોગ -પેસ્ચુરાઇઝેશન પદ્ધતિ
કેલસ સંવર્ધન -અગર અગર જેલ
પેપર ઈન્ડસ્ટ્રીઝમાં પલ્પ બનાવવા માટે વનસ્પતિની કાષ્ઠીય પેશી કઈ અગત્યની પ્રક્રિયા કરવામાં આવે છે?
સાચી જોડ શોધો.
કોલમ- $I$ |
કોલમ- $II$ |
$a.$ કસોટી સંકરણ |
$x.$ Jaya, Ratna |
$b.$ આંતરજાતિય સંકરણ. |
$y.$ સેકેરમ બારબેરી |
$c.$ વધુ ઉત્પાદન આપતી અર્ધવામન જાતિ |
$z.$ હિસાર્વેલ |
$d.$ દક્ષિણ ભારતની શેરડીની જાત |
$w.$ ખચ્ચર |
|
$v.$ સેકેરમ ઓફિસીનેરમ |
એસીયાઈલ કોલાઈન એસ્ટેરેઝનો નાશ કોણ કરે છે?
માણસમાં લાંબાગાળાનો સાંસ્કૃતિક વિકાસ મોટા ...... માપ ઉપર આધારિત છે.
$DDT$ માટે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?