નોરએપિનેફ્રિન શેને વધારે છે?
રૂધિર દાબ
મૂત્રનિર્માણ
કોષીય શ્વસન
એપિનેફ્રિન મુક્ત
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
એડ્રિનલ ગ્રંથિનું સ્થાન, પ્રકાર જણાવો.
આલ્ડોસ્ટેરોનના અધોસ્ત્રાવને કારણ ..... થાય છે.
..... દ્વારા કોર્ટિકોસ્ટીરોઈડનો સ્ત્રાવ થાય છે.