જ્યારે પ્રાથમિક જાતીય અંગનો વિકાસ થતો નથી, ત્યારે શેના કારણે પુખ્તતા જોવા મળે છે?
એડ્રિનલ બાહ્યકની ઉત્તેજના
એડ્રિનલ મજ્જકની ઉત્તેજના
જનનાંગોમાંથી વધારે સ્ત્રાવ
ઉપરનામાંથી કંઈ નહીં
અંતઃસ્ત્રાવની સારવાર પ્રાપ્ત કર્યા પછી , દમની બીમારીના (અસ્થમા) દર્દીને ઉચ્છવાસ કરવામાં રાહત મળે છે. કયા અંતઃસ્ત્રાવની સારવાર આપી હશે
ખાલી ઓરડામાં પ્રવેશતી વ્યક્તિએ બારણું ખોલતાં અગ્રેબાજુએ જમણી બાજુમાં સાપને જોયો. નીચે આપેલ પૈકી કઈ એક બનવાની તૈયારીમાં હોય ત્યારે તેના ચેતા અંતઃસ્ત્રાવી નિયમન તંત્રમાં શું બનશે?
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
જો $'X'$ એક અંતઃસ્ત્રાવ છે જે શરીરમાં કાર્બોહાઇડ્રેટ ચયાપચયનું નિયંત્રણ કરે છે અને $'Y'$ એક અંતઃસ્ત્રાવ છે જે $'X'$ ના સ્ત્રાવને નિયંત્રિત કરે છે, પછી $'X'$ અને $'Y'$ છે
..... દ્વારા રૂધિરદાબનું નિયંત્રણ રાખવામાં આવે છે.