..... ને દ્વિતીય સંદેશાવાહક નામ આપવામાં આવ્યું.
$ATP$
ચક્રિય $AMP$
$AMP$
$ATP$ અને $AMP$ બંને
શરીરમાં આયોડીનનો સંગ્રહ આ ગ્રંથિમાં થાય છે.
ગર્ભાશયનાં સ્નાયુનું તીવ્ર સંકોચન કોનાં દ્વારા પ્રેરવામાં આવે છે?
આ અંતઃસ્ત્રાવ સ્તનગ્રંથિના કોષ્ઠને ઉત્તેજિત કરીને દૂધનો સ્ત્રાવ પ્રેરે છે.
મેલેનીન ......... થી રક્ષણ આપે છે. .
મેલીનીન શાનાથી સુરક્ષા પુરી પાડે છે?