આ અંતઃસ્ત્રાવ સ્તનગ્રંથિના કોષ્ઠને ઉત્તેજિત કરીને દૂધનો સ્ત્રાવ પ્રેરે છે.
ઈસ્ટ્રોજન
પ્રોજેસ્ટેરોન
રિલેક્સિન
ઓકિસટોસીન
માદામાં બંને અંડપિંડ કાઢી નાંખવામાં આવે તો નીચેના માંથી ક્યા અંતઃસ્ત્રાવોનું પ્રમાણ ઘટે?
$LH$ અને $FSH$ ને સામુહિક રીતે ..... કહે છે.
બિનઅંત:સ્ત્રાવી રચના દ્વારા સ્ત્રાવ પામતો અંત:સ્ત્રાવ છે.
$LTH......$ તરીકે પણ જાણીતો છે.
..... દ્વારા $ADH$ નું સંશ્લેષણ થાય છે, જે પાણીનાં પુનઃશોષણ તથા મૂત્રનાં ઉત્સર્જનમાં ઘટાડો કરે છે.