મેલેનીન ......... થી રક્ષણ આપે છે. .
$UV$ કિરણો
દૃશ્ય કિરણો
ઇન્ફારેડ કિરણ
ક્ષ-કિરણો
..... દ્વારા થાયરોટ્રોપીન-રીલીઝીંગ હોર્મોન $(TRF)$ ઉત્પન્ન થાય છે.
કોઈ એક સત્વ માટે નીચેનામાંથી કયા વિધાનો સાચાં છે?
કઈ ગ્રંથિ પુખ્તમાં ક્ષીણતા પામે છે?
$LH$ અને $FSH$ ને સામુહિક રીતે ..... કહે છે.
"પીનીયલોસાઈડ્સ કોષો" .........માં જોવા મળે છે.