મિનરલોકોર્ટિકોઇડ્‌સનો અધિસ્ત્રાવ જે રેનીન-એન્જિયોટેન્સી-આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ...... થાય છે.

  • A

    કુશિંગનો રોગ

  • B

    કોનનો રોગ

  • C

    એડિસનનો રોગ

  • D

    ગ્રેવનો રોગ

Similar Questions

હાલમાં ઓળખાતા સ્થાનિક અંતઃસ્ત્રાવનાં સમૂહને....... કહે છે.

કયો અંતઃસ્ત્રાવ પ્રતિ-ઈસ્યુલિન અસર દર્શાવે છે ?

  • [AIPMT 1988]

ઈન્સ્યુલીન

એડ્રિનલ વીરિલિઝમ ના કારણે થાય છે

અંડપાત બાદ તૂટેલ અંડપુટિકા જે રચનામાં ફેરવાય છે, તેને ...... કહે છે.