અંડપાત બાદ તૂટેલ અંડપુટિકા જે રચનામાં ફેરવાય છે, તેને ...... કહે છે.

  • A

    કોર્પસ કેલોસમ

  • B

    કોર્પસકાય

  • C

    કોર્પસ લ્યુટિયમ

  • D

    ઉપરના બધા જ

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ શર્કરાના ચયાપચય સાથે સંકળાયેલા નથી?

  • [NEET 2015]

સિમન્ડનો રોગ ..... છે.

પીટયૂટરી ગ્રંથિનો વૃદ્ધિ અંતઃસ્ત્રાવ ..... માં વધારે અસરકારક છે.

થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?

  • [AIPMT 2002]

ગ્રેવ્ઝ કઈ ગ્રંથી સાથે સંકલીત છે?