હાલમાં ઓળખાતા સ્થાનિક અંતઃસ્ત્રાવનાં સમૂહને....... કહે છે.
પ્રોસ્ટાગ્લેન્ડિસ
પ્રોસ્ટાસાયક્લિન્સ
સાયટોકાઈનીન્સ
ઘટક / પદાર્થ $P$
....... એ "દ્વિતીયક સાંકેતક" (સંદેશાવાહક) છે.
કોને એન્ડોક્રાઈનોલોજી (અંતઃસ્ત્રાવી વિજ્ઞાન) નાં પિતા તરીકે ઓળખવામાં આવે છે?
....... રક્તકણનાં નિર્માણમાં અગત્યનો ભાગ ભજવે છે.
..... સ્તનગ્રંથિના વિકાસ અને તેમાં દૂધના સ્ત્રાવનું નિયમન કરે છે.
$3F$ ગ્રંથિ કઈ છે?