મૂત્ર-સાંદ્રતાનું ..... નિયંત્રણ કરે છે.

  • A

    ઓક્સિટોસીન

  • B

    $ADH$

  • C

    $MSH$

  • D

    $ACTH$

Similar Questions

પિનિયલ ગ્રંથિનું સ્થાન જણાવો.

અંત:સ્ત્રાવી તેમજ બાહ્યસ્ત્રાવી ગ્રંથિ તરીકે વર્તે છે.

હેરિંગ બોડી ..... માં જોવા મળે છે.

માદામાં લ્યુટીનાઈઝીંગ અંતઃસ્ત્રાવ  $(LH) $

એલર્જી દરમિયાન સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવ છે