પિનિયલ ગ્રંથિનું સ્થાન જણાવો.

  • A

    અગ્રમગજની વક્ષ બાજુએ

  • B

    અગ્રમગજની પૃષ્ઠ બાજુએ

  • C

    અગ્રમગજની પાર્શ્વ બાજુએ

  • D

    મઘ્યમગજની વક્ષ બાજુએ

Similar Questions

સાચુ વિધાન પસંદ કરો : 

ઈન્સ્યુલીન અંતઃસ્ત્રાવનું બંધારણ અને એમિનો એસિડની શૃંખલા કયા વૈજ્ઞાનિક દ્વારા શોધવામાં આવી?

ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય લયબદ્વતાની જાળવણીમાં મદદ કરે છે.

........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.

નીચેનામાંથી ક્યાં તંત્રો માનવ શરીરમાં સહનિયમન અને સંકલન સાથે સંકળાયેલ છે ?

$I -$ પાચનતંત્ર, $II -$ અંત:સ્ત્રાવીતંત્ર, $III -$ ઉત્સર્જનતંત્ર $IV -$ ચેતાતંત્ર, $V -$ પ્રજનનતંત્ર