FSHઅને LH..... છે.
કેટેકોલેમાઈન
ગ્લાયકોપ્રોટીન
પોલીપેપ્ટાઈડ
એકપણ નહીં
આ અંત:સ્ત્રાવ બાળપ્રસવની કિયામાં મદદ કરે છે.
BMRઅને શરીરનું તાપમાન કઈ ગ્રંથિ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે?
મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા દ્વારા પ્રેરિત થાય છે.
એડ્રિનલ બાહ્યકને થતી ઇજા નીચેનામાંથી શેના સ્ત્રાવને અસરકર્તા નથી ?
એલર્જી દરમિયાન સ્ત્રાવ થતા અંતઃસ્ત્રાવ છે