મનુષ્યની માદામાં ગર્ભત્યાગ થવાની પરાવર્તી ક્રિયા દ્વારા પ્રેરિત થાય છે.
એમ્નિયોટીક પ્રવાહી દ્વારા ઉત્પન્ન થતાં દબાણથી
પિટ્યુટરીમાંથી ઑક્સિટોસીનના સ્રાવથી
સંપૂર્ણ વિકસિત ભૂણ અને ગર્ભનાળ
સ્તન ગ્રંથિઓના વિભેદનના કારણે
મનુષ્યમાં આવેલી ગ્રંથીમાંથી કઈ ગ્રંથી રોગપ્રતિકારકતા માટે જવાબદાર છે?
નોરએપિનેફ્રીનને કારણે શેમાં વધારો થાય છે?
મિનરલોકોર્ટિકોઇડ્સનો અધિસ્ત્રાવ જે રેનીન-એન્જિયોટેન્સી-આલ્ડોસ્ટેરોન તંત્ર પર આધાર રાખતો નથી. તેનાં પરિણામે ...... થાય છે.
ઈન્સ્યુલીનના એક અણુમાં ........ હોય છે.
થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?