એડ્રિનલ બાહ્યકને થતી ઇજા નીચેનામાંથી શેના સ્ત્રાવને અસરકર્તા નથી ?
આલ્ટોસ્ટેરોન
એન્ડ્રોસ્ટેનડાયોન અને ડીહાઈડ્રોપીએન્ડ્રોસ્ટેરોન
એડ્રિનાલીન
કોર્ટીસોલ
મેલેનોસાઈટ શું છે ?
એડિસન્સ રોગ ...... ને કારણે થાય છે.
સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો.......
નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ ગર્ભાવસ્થાની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે ?
ગર્ભઘારણમાં મદદ કરતો અંત:સ્ત્રાવ છે.