કયો અંતઃસ્ત્રાવ તમને પ્રતિકૂળ સમયમાં ભાગવા $(FLIGHT)$ ડરવા $(FRIGHT)$ અને લડવા $(FIGHT)$ માટે પ્રેરિત કરે છે?

  • A

    થાયરોઈડ

  • B

    પેરાથાયરોઈડ

  • C

    પિટ્યુટરી

  • D

    એડ્રિનલ

Similar Questions

એડ્રિનલ બાહ્યક દ્વારા અંત:સ્ત્રાવનું ઉત્પાદન ઓછુ થતા ક્યો રોગ થાય છે?

નીચેના માંથી ક્યારે નલીકાને દુરસ્ય ભાગમાં $Na$ નું વધુ પુનઃ શોષણ ઉત્તેજાય છે?

નીચેનામાંથી સાચું વાક્ય ક્યું નથી ?

કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

એક વ્યકિતને $ADH$ નું ઈંજેકશન આપતા શું થશે ?