કેટેકોલેમાઈન્સ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
એડ્રીનાલિન અને નોર એડ્રીનાલિન કોટેકોલેમાઈન્સ પ્રકારના અંત:સ્ત્રાવો છે.
ગ્લાયકોજનનું વિઘટન કરી રુઘિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે છે.
લિપિડ અને પ્રોટીનના વિઘટનને ઉત્તેજિત કરે છે.
ઉપરના બધા જ
નીચેના લક્ષણોમાંથી કયો એક એડિસન રોગથી સંબંધિત છે?
પાણી અને ઈલેકટ્રોલાઈટ્નું નિયમન કરતો કોર્ટિકોઈડ છે.
... સ્ટિરોઇડ અંતઃસ્ત્રાવ છે કે જે ગલૂકોઝના ચયાપચગયનું નિયમન કરે છે.
યૌવનારંભ દરમિયાન શરીર પરના વાથ, પ્યુબિક વાળ અને ચહેરાના વાળની વૃદ્ધિમાં મહત્તનો ભાગ ભજવતો અંત:સ્ત્રાવ છે.
બે એડ્રિનોકોર્ટિકલ સ્તર ઝોના ગ્લોમેરૂલેસા અને ઝોના રેટીક્યુલેરીસમાંથી કયું સ્તર બહારની તરફ છે. જે અન્યને આવરે છે ?