અંતઃસ્ત્રાવ એ ..... છે.
ઉત્સેચક
રાસાયણિક સાંકેતક
પ્રાથમિક સાંકેતક
$B$ અને $C$ બંને
........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.
$ICSH$ નરમાં ..... પર અસર કરે છે.
માનવમાં અંતઃસ્રાવની ક્રિયાવિધિ બાબતે સાચું શું છે તે.....
નીચેનામાંથી કયું $axolotal\,\, larva$ માટે સાચું નથી?
$(I)$ તે ચિરલગ્નતા તથા શાલ્કીજનન દર્શાવે છે.
$(II)$ થાયરોક્સિનની ગેરહાજરી કાયાનતરણને અસર કરે છે.
$(III)$ તે હેમિકોર્ટેડા ડિમ્બ છે.
રિસેપ્ટર $.......$ ના બનેલ છે.