........ ના કારણે ગ્રેવસનો રોગ થાય છે.
એપ્રિનલ ગ્રંથિનો ઓછો સ્રાવ
એડ્રિનલ ગ્રંથિનો વધુ સ્રાવ
થાઇરોઇડ ગ્રંથિનો ઓછો સ્રાવ
થાઇરોઇડ ગ્રંથિનો વધુ સ્રાવ
ઈન્સ્યુલીન શું છે ?
નીચે આપેલા અંતઃસ્ત્રાવો પૈકી એક એમિનો ઍસિડમાંથી રૂપાંતરિત છે.
કોના સંશ્લેષણ માટે એમિનો એસિડ ટ્રીપ્ટોફેન પુરોગામી છે?
કયો પિટ્યુટરી અંતઃસ્ત્રાવ ધમનિકાઓને સાંકડી કરીને ધમની રુધિર દબાણને વધારવા માટે જવાબદાર છે?
નીચેનામાંથી ક્યો અંતઃસ્ત્રાવ ગર્ભાવસ્થાની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવે છે ?