પુખ્તમાં થાયરોક્સિનની ઉણપથી થતો રોગની લાક્ષણિકતા :

$1.$ નીચે ચયાપચય દર $2.$ શરીરનાં વજનમાં વધારો $3.$ પેશીમાં પાણીની જાળવણી કરવી

  • A

    ગોઈટર

  • B

    મિકસોડીમા

  • C

    વામનતા

  • D

    હાયપોથાઈરોઈડિઝમ

Similar Questions

રામ તેમના રુધિરમાં કેલ્શિયમનું ઉચ્ચ સ્તર ધરાવે છે. કયા અંતઃસ્ત્રાવની અસર આનું કારણ હોઈ શકે છે?

યોગ્ય જોડકા જોડો :

કોલમ $-I$

કોલમ $-II$

$(1)$ ઓકિસટોસીન

$(p)$ થાઈરોઈડના અને અંત:સ્ત્રાવોને ઉત્પાદનને ઉત્તેજે

$(2)$ વાસોપ્રેસીન

$(q)$ અરેખિત સ્નાયુના સંકોચનને ઉત્તેજીત કરે છે.

$(3)$ $FSH\,$ અને એન્ડ્રોજન

$(r)$ પાણીના પુન:શોષણ ઉત્તેજીત કરે છે.

$(4)$ $TSH$

$(s)$ શુક્રકોષજનન ક્રિયાને નિયમિત કરે છે.

કયા અંતઃસ્ત્રાવનો ઓછો સ્ત્રાવ ક્રેટિનિઝમ માટે જવાબદાર છે?

જો રૂધિરમાં $ADH$ નું પ્રમાણ ઓછું હોય, તો.....

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ સ્ત્રાવ ની અનિયમિતતા માં સમાવવા માં આવતું નથી?