રામ તેમના રુધિરમાં કેલ્શિયમનું ઉચ્ચ સ્તર ધરાવે છે. કયા અંતઃસ્ત્રાવની અસર આનું કારણ હોઈ શકે છે?
થાયરોકેલ્સીટોનિન
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
પેરાથોરમોંન
ઈસ્યુલિન
..... ને દ્વિતીય સંદેશાવાહક નામ આપવામાં આવ્યું.
હાઇપોથેલેમિક અંતઃસ્ત્રાવના સંશ્લેષણ અને સ્ત્રાવનું નિયમન કરે છે
જો રૂધિરમાં $ADH$ ની માત્રા ઘટે તો મૂત્રત્યાગ -
........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.