નીચેનામાંથી કયું કૃત્રિમ ઈન્સ્યુલીન છે?
ફક્ત $IZS$
ફક્ત $PZI$
ઉપરોક્ત બંને
ઉપરનામાંથી કોઈ નહીં
"બ્રેઈન સેન્ડ" .....માં જોવા મળે છે.
$FSH$ એ .....
લડો યા ભાગો ની સ્થિતિ ઉત્પન્ન કરતો અંતઃસ્ત્રાવ કોનાં દ્વારા સ્ત્રાવ પામે છે?
અગ્ર પિટ્યુટરી અંતઃસ્ત્રાવ કે જે અન્ય અંતઃસ્ત્રાવી ગ્રંથીને ઉત્તેજીત કરતું નથી
ચેતાતંત્રની અગત્યતા જણાવો.