લડો યા ભાગો ની સ્થિતિ ઉત્પન્ન કરતો અંતઃસ્ત્રાવ કોનાં દ્વારા સ્ત્રાવ પામે છે?
પિટ્યુટરી
પિનિયલ
એડ્રિનલ
થાયરોઈડ
કોનનો રોગ શેના કારણે થાય છે?
..... માંથી સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ મેળવવમાં આવે છે.
નીચે આપેલ જોડીઓ પૈકી કયું એક અંગ ફક્ત અંતઃસ્ત્રાવી ગ્રંથિ ધરાવે છે ?
રૂપાંતરણ માટે કયો સ્ટિરોઇડ વપરાય છે? .