"ડાયાબિટિક કોમા" ઈન્સ્યુલીનના અલ્પ સ્ત્રાવણથી થાય છે કે જેમાં -

  • A

    રૂધિરમાં ગ્લુકોઝનું સ્તર વધી જાય છે.

  • B

    શરીરમાં કીટો એસીડોસીસ થઈ જાય છે.

  • C

    શરીરમાં નિર્જલીકરણ શરૂ થઈ જાય છે.

  • D

    ઉપરનામાંથી બધા જ

Similar Questions

કાયાન્તરણની ઝડપ (વેગ) ..... થી વધે છે.

વિટામીન $D$ માટે કયું વાક્ય સાચું છે?

પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ.......

શરીરમાં $24$ કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્વતાનાં નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

મેલીનીન શાનાથી સુરક્ષા પુરી પાડે છે?