વિટામીન $D$ માટે કયું વાક્ય સાચું છે?

  • A

    પાચનમાર્ગમાં $Ca^{+2}$ નાં અભિશોષણમાં વધારો થાય છે.

  • B

    બાળકોમાં અલ્પસ્ત્રાવને કારણે રિકેટ્‌સ ઉત્પન્ન થાય છે.

  • C

    ઓસ્ટિયોબ્લાસ્ટિકની સક્રિયતામાં વધારો કરે છે.

  • D

    ઉપરનાં બધાં જ

Similar Questions

જો રૂધિરમાં $ADH$ ની માત્રા ઘટે તો મૂત્રત્યાગ -

નરમાં તીણો કિશોર અવાજ દ્વારા જાળવી શકાય છે

નીચેનામાંથી કોણ ચેતાસ્ત્રાવી કોષોના સીધા નિયંત્રણ હેઠળ છે ?

નીચે દર્શાવેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એકબીજાની વિરુદ્ધ અસર દર્શાવતા નથી?

........ દ્વારા ઈન્સ્યુલીનનો સ્ત્રાવ કરવામાં આવે છે.