પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ.......
થાયરોઈડ ગ્રંંથિ દ્વારા ઉત્પન્ન થાય છે.
રૂધિરમાં કેલ્શિયમનું સ્તર નીચું જવાથી મુક્ત થાય છે.
નવાં અસ્થિનાં અસ્થિસર્જક કોષોને ઉત્તેજીત કરે છે.
કેલ્સિટોનીનને મુક્ત કરવા માટે ઉત્તેજીત કરે છે.
ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એટલે .....
ઓકસીટોસીન તેમાં ઉપયોગી છે.
એક વ્યક્તિને તેના શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચયના પ્રશ્નો છે, તો નીચે પૈકી કઈ એક ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી?
દેડકામાં મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન દ્વારા પ્રકાશિત થાય છે
નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક છે?