ફોલિક્સ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન ..... માંથી સ્ત્રાવ પામે છે.
પિટ્યુટરી ગ્રંથિનો પશ્વ ભાગ
પ્રજનન ગ્રંથિ
થાયરોઈડ ગ્રંથિ
પિટ્યુટરી ગ્રંથિનો અગ્ર ભાગ
કયો સંઘર્ષ તથા પલાયન અંતઃસ્ત્રાવ છે?
..... અંતઃસ્ત્રાવ પ્રોટીન અને કાર્બોદિતનાં ચયાપચય પરઅસર કરી સંશ્લેષણાત્મક ક્રિયા ઉત્તેજે છે.
ભૂંકપની ધ્રુજારી અનુભવી, બહુમાળી મકાનના સાતમા માળે રહેતાં ભયભીત નિવાસી પગથિયાં ઝડપથી નીચે ઊતરે છે, ત્યારે કયા અંતઃસ્રાવે આ ક્રિયા શરૂ કરાવી હશે?
એપીનેફ્રિન…...
જે અંગને અત્યાર સુધી નકામું માનવામાં આવતું હતું પરંતુ હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિની પુષ્ટિ થઈ છે તે છે $...$