એપીનેફ્રિન…...
સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ છે.
આયોડોથાયરોનીન્સ છે.
એમીનો એસીડનાં વ્યુત્પન્ન છે.
એકપણ નહીં
ગ્લુકોકોર્ટીકોઇડ માટે શું સાચું નથી ?
..... ને દ્વિતીય સંદેશાવાહક નામ આપવામાં આવ્યું.
.... ની ખામીને કારણે રુધિરમાં કૅલ્શિયમનું પ્રમાણ ઓછું થયેલ હશે.
બે અંતઃસ્ત્રાવ..........અને........નું સંશ્લેષણ હાયપોથેલેમસમાં થાય છે અને પિટ્યુટરી ગ્રંથિમાં..........અને........... દ્વારા અનુક્રમે વહન પામે છે.
વાસોપ્રેસિન શેના માટે જવાબદાર છે ?