જે અંગને અત્યાર સુધી નકામું માનવામાં આવતું હતું પરંતુ હવે અંતઃસ્ત્રાવી ગ્રંથિની પુષ્ટિ થઈ છે તે છે $...$
થાયમસ
સ્વાદુપિંડ
પિનીયલ
પિટ્યુટરી
નીચેનામાંથી કયું ચયાપચય દરમિયાન દ્વિતીયક સંદેશાવાહક તરીકે વર્તે છે?
"અંતઃસ્ત્રાવ" શબ્દ કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો?
ગોનાડોટ્રોપિક અંતઃસ્ત્રાવ એટલે .....
નીચેનામાંથી કયા સમૂહનાં બંને અંગો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરે છે?
ટેપોલ ધરાવતા પાણીમાં આયોડિન કે થાયરોક્સિનો લેશ ઉમેરો............