નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ નથી?
વિટામિન $D$
થાયરોક્સિન
એડ્રિનાલિન
આમાંથી એકપણ નહીં
..... માંથી સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવ મેળવવમાં આવે છે.
"ડાયાબિટિક કોમા" ઈન્સ્યુલીનના અલ્પ સ્ત્રાવણથી થાય છે કે જેમાં -
યોગ્ય જોડકા જોડો :
કોલમ $-I$ |
કોલમ $-II$ |
$1.$ પિટયુટરી |
$p.$ શ્વાસનળી |
$2.$ થાયરોઇડ |
$q.$ ખોપરીના સ્ફિનોઈડ અસ્થિ (શેલા ટરસીકા) |
$3.$ થાયમસ |
$r.$ મૂત્રપિંડની અગ્રેબાજુ |
$4.$ એડ્રીનલ |
$s.$ હૃદય અને ધમનીની વક્ષ બાજુ |
એક વ્યક્તિને તેના શરીરમાં કૅલ્શિયમ અને ફૉસ્ફરસના ચયાપચયના પ્રશ્નો છે, તો નીચે પૈકી કઈ એક ગ્રંથિ યોગ્ય રીતે કાર્ય કરતી નથી?