ઈરિથ્રોપોએટિન અંતઃસ્ત્રાવ ..... ને નિયંંત્રિત કરે છે.
લોહીનું દબાણ
રૂધિરમાં પાણીનું સ્તર
રૂધિરમાં શર્કરાનું પ્રમાણ
રક્તકણના નિર્માણનો દર
ગ્લુકોકોર્ટિકોઈડ્સ માટે અસંગત વિકલ્પ પસંદ કરો.
નરમાં તીણો કિશોર અવાજ દ્વારા જાળવી શકાય છે
શરીરમાં $24$ કલાક દરમિયાન થતી ક્રિયાઓની તાલબદ્વતાનાં નિયમનમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
ગ્રાફીયન પુટિકામાં અંડપતન થયા પછી, તૂટેલ ગ્રાફીયન પુટિકા ......... નો સ્ત્રાવ કરે છે.