દેડકામાં મેલેનોસાઇટ સ્ટીમ્યુલેટિંગ હોર્મોન દ્વારા પ્રકાશિત થાય છે
હાઇપોથેલેમસ
પાર્સ નર્વોસા
પાર્ટ ડિસ્ટલિસ
પાર્સ ઇન્ટરમીડિયા
શરીરમાં $24$ કલાક દરમીયાન થતી તાલબદ્ધતા જેવી કે ઉધવા અને જાગવાની ક્રિયાનું નિયંત્રણ કરતો અંતઃસ્ત્રાવ.
ઊંઘવા જાગવાના ચક્રની સામાન્ય લયબદ્વતાની જાળવણીમાં મદદ કરે છે.
થાઇરૉઇડ કેન્સરને ઓળખવા નીચેનામાંથી કયા રેડિયો-એક્ટિવ આઇસોટોપનો ઉપયોગ થાય છે ?
ડાયાબિટીસ મેલીટસ ધરાવતા દર્દીને કાર્બોદિતવિહિન ખોરાક આપવા છતાં તેઓ મૂત્રમાં ગ્લુકોઝનું ઉત્સર્જન કરે છે, કારણ કે.....
નીચેનામાંથી ક્યાં $32$ એમિનો એસિડ ધરાવતો જલદ્રાવ્ય અંતઃસ્ત્રાવ છે?