નીચેનામાંથી કયો દ્વિતીય સંદેશાવાહક છે?
$ATP$
સાયક્લિક $AMP$
$GTP$
$ATP$ અને $AMP$
આ અંતઃસ્ત્રાવ સ્તનગ્રંથિના કોષ્ઠને ઉત્તેજિત કરીને દૂધનો સ્ત્રાવ પ્રેરે છે.
ફીલીપ્સ કોલિપે નીચેનામાંથી કયા અંતઃસ્ત્રાવની શોધ કરી?
એક્રોમિગેલી ............. ના કારણે જોવા મળે છે.
મૂત્ર-સાંદ્રતાનું ..... નિયંત્રણ કરે છે.
ટેપોલ ધરાવતા પાણીમાં આયોડિન કે થાયરોક્સિનો લેશ ઉમેરો............