ડાયાબિટીસ મેલીટસ ધરાવતા દર્દીને કાર્બોદિતવિહિન ખોરાક આપવા છતાં તેઓ મૂત્રમાં ગ્લુકોઝનું ઉત્સર્જન કરે છે, કારણ કે.....
ચરબીનું પાચન થઈ ગ્લુકોઝ બને છે.
યકૃતમાં એમિનો એસિડનું પાચન થાય છે.
યકૃતમાંથી એમિનો એસિડ રૂધિરમાં મુક્ત થાય છે.
યકૃતમાંથી સ્નાયુનો ગ્લાયકોજન રૂધિરમાં મુક્ત થાય છે.
નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે?
ટેપોલ ધરાવતા પાણીમાં આયોડિન કે થાયરોક્સિનો લેશ ઉમેરો............
નીચે પૈકી કોણ ચેતા અંતઃસ્ત્રાવોના સંગ્રહ અને મુક્ત થવાના કેન્દ્ર તરીકે કાર્ય કરે છે?
અંતઃસ્ત્રાવ જે પ્રોટિનના ચયને અને આંતરડામાંથી કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે, અને એટીપી - ઉત્પાદન માટે રુધિરના ગ્લુકોઝનો ઉપયોગ અવરોધે છે.
ઈન્સ્યુલીન