અંતઃસ્ત્રાવ જે પ્રોટિનના ચયને અને આંતરડામાંથી કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે, અને એટીપી - ઉત્પાદન માટે રુધિરના ગ્લુકોઝનો ઉપયોગ અવરોધે છે.
મેલેટોનિન
એડ્રેનાલિન
વૃદ્ધિ અંતઃસ્ત્રાવ
ઇસ્યુલિન
હાયપોથાયરોઈડિઝમ પુખ્તમાં શાને પ્રેરે છે?
એડીસન રોગ સાથે સંકળાયેલ રચના :-
રાસાયણિક રીતે અંતઃસ્ત્રાવો ........ ના બનેલ છે.
નીચે આપેલ અંતઃસ્ત્રાવોની જોડીઓ પૈકી એક કે જેઓ સરળતાથી લક્ષ્ય કોષના કોષરસપટલ દ્વારા પસાર થઈ તેની અંદર ગ્રાહી અણુ બાંધે છે. (ઘણુંખરું કોષકેન્દ્રમાં)
વિટામીન $D$ માટે કયું વાક્ય સાચું છે?