પેરાથોર્મોન શાને પ્રેરે છે?
રૂધિરશર્કરાનાં સ્તરમાં વધારાને
રુધિર કેલ્શિયમ સ્તરમાં ઘટાડાને
રુધિર કેલ્શિયમ સ્તરમાં વધારાને
રૂધિરશર્કરાનાં સ્તરમાં ઘટાડાને
$A:$ અંતઃસ્ત્રાવ એ પોષક તત્વ નથી.
$B:$ અંતઃસ્ત્રાવ એ આંતરકોષીય સંદેશાવાહકની જેમ કાર્ય કરે છે અને વધારે પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.
સંકટ સમયના અંત:સ્ત્રાવો છે.
અલગ અલગ ઉમરની વ્યક્તિઓમાં આ ગ્રંથિનું ક્દ અલગ અલગ હોય છે.
ગ્લુકોકોર્ટિકોઈડ અંત:સ્ત્રાવનો સ્ત્રાવ કોના દ્વારા થાય છે ?
કોને એન્ડોક્રાઈનોલોજી (અંતઃસ્ત્રાવી વિજ્ઞાન) નાં પિતા તરીકે ઓળખવામાં આવે છે?