સ્ટીરોઈડ અંતઃસ્ત્રાવો.......
માત્ર એક જ સપાટીય ગ્રાહ્યક ધરાવે છે.
લીપોફોલિક છે.
કોષકેન્દ્રમાં ગ્રાહ્યકો ધરાવે છે.
ફક્ત એડ્રિનલ બાહ્યક દ્વારા ઉત્પન્ન થાય છે.
જો રૂધિરમાં $ADH$ ની માત્રા ઘટે તો મૂત્રત્યાગ -
પેરાથાયરોઈડ અંતઃસ્ત્રાવ.......
સસ્તનોમાં સામાન્ય સુગંધ ઉત્પન કરતી ........ છે.
નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવએમિનો એસિડનું વ્યુત્પન કરે છે.
........ માં કીટોનકાયનું નિર્માણ થાય છે.