હાઈપોથેલેમસના ચેતાસ્ત્રાવી કોષો જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે તેને કહેવામાં આવે છે

  • A

    ઉત્સર્ગએકમ

  • B

    ન્યુક્લિયાઈ

  • C

    કણિકાયુક્ત કોષો

  • D

    ગોળાકાર(ગ્લોબ્યુલર)

Similar Questions

નીચેનામાંથી કયો અંતઃસ્ત્રાવ નથી?

FSHઅને LH..... છે.

નીચેનામાંથી કયું કૃત્રિમ ઈન્સ્યુલીન છે?

અંતઃસ્ત્રાવ જે પ્રોટિનના ચયને અને આંતરડામાંથી કેલ્શિયમના શોષણને પ્રોત્સાહન આપે છે, અને એટીપી - ઉત્પાદન માટે રુધિરના ગ્લુકોઝનો ઉપયોગ અવરોધે છે.

........ દ્વારા આલ્ડોસ્ટેરોનનો સ્ત્રાવ કરવામાં આવે છે.